ગુજરાતમાં દર વર્ષે medmegujarat.org એટલે કે acpugmec medadmgujarat.org દ્વારા BHMS રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવે છે જો તમારું સપનું HOMEPATHIC DOCTOR થવાનું હોય તો આ પેજમાં ગુજરાતમાં BHMS પ્રવેશ સંપૂર્ણ માહિતી મળશે. ગુજરાતમાં HOMEPATHIC DOCTOR-BHMS માં પ્રવેશ લેવા માટે જે પણ મહત્વની વાતો છે જેમ કે,

  • BHMS GUJARAT ELIGIBILTY CRITERIA
  • BHMS GUJARAT REGISTRATION FEES
  • BHMS GUJARAT COLLEGE LIST
  • BHMS GUJARAT CUT OFF 2025
  • BHMS GUJARAT IMPORTANT DOCUMENT 
  • BHMS GUJARAT FEES STRUCTURE
  • BHMS GUJARAT REGISTRATION DATE
  • BHMS GUJARAT REGISTRATION WEBSITE
  • BHMS GUJARAT ADMISSION PROCESS
  • BHMS  GUJARAT SCHOLARSHIP DETAILS

તેમની સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળશે.

BHMS GUJARAT પ્રવેશ માટેની જાહેરાત દર વર્ષે ધોરણ 12 અને NEETના પરિણામ પછી કરવામાં આવે છે. 

Gujarat BHMS Admission 2025, BHMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration


ગુજરાત BHMS એડમિશન એપ્લિકેશન ફોર્મ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસ (ACPUGMEC) દ્વારા દર વર્ષે ધોરણ 12 અને NEET ના પરિણામ પછી બહાર પાડવામાં આવે છે પ્રવેશ લેવા માટે વિધાર્થીએન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને પિન નંબર પણ મેળવી લેવા પડશે જેની મહિતી આપણે હવે વિગતવાર માહિતી જોઈએ.

Gujarat BHMS Admission Overview 2025-26, Medadmgujarat Registration 2025

પ્રવેશ માટેના કોર્સનું નામ 

BHMS  

(Bachelor of Homeopathic Medicine and Surgery)

 

પ્રવેશ કમિટી

એડમિશન એપ્લિકેશન ફોર્મ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસ (ACPUGMEC)

પ્રવેશ માટેની ખાસ લાયકાત

ધોરણ 12 પાસ અને જે વર્ષ પ્રવેશ લેતા હોય એ વર્ષ અને NEET પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ

વેબસાઈટ નું નામ

Medmegujarat.org

 

Homepathic College Expected Cut Off 2025 Gujarat PDF

અહીંયા નીચે આપેલો CUT-OFF વર્ષ 2024/25 નો છે જેમાં કોલેજ મુજબ વિધાર્થીની છેલ્લે કેટેગરી મુજબ કઈ કોલેજમાં કેટલાએ કેટલે અટક્યું હતું તેની માહિતી આપવામાં આવી છે

Gujarat BHMS College First Round 

Rank Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS College First Round 

Institute Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS College Second Round 

Rank Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS  College Second Round 

Institute Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS College Third Round/Mop Up 

Rank Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS  College Third Round/Mop Up 

Institute Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS  College Fourth Round/Stray Vacancy 

Rank Wise Cut Off-2024-Click Here

Gujarat BHMS  College Fourth Round/Stray Vacancy

Institute Wise Cut Off-2024-Click Here


Your Querys

BHMS   EXPECTED CUTOFF 2025/26 GUJARAT

BHMS   NEET EXPECTED CUTOFF GUJARAT 2025/26

GUJARAT BHMS  COLLEGE EXPECTED CUTOFF 2025/26

NEET CUT OFF GUJARAT 2025/26

GUJARAT MEDICAL COLLEGE CUTOFF 2025/26

GOVERMENT HOMEOPATHIC COLLEGE GUJARAT CUTOFF 2025/26 


Gujarat MBBS Gujarat BAMS Admission 2025,  BAMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration2025, MBBS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration

Gujarat BHMS Admission2025:-Key Dates

 Gujarat Homeoparthic Admission 2025

 Dates

 પ્રવેશ માટેની જાહેરાત

Declare After 2025 Neet Result

 રજીસ્ટ્રેશન ચાલુ તારીખ 

Declare After 2025 Neet Result 

 રજીસ્ટ્રેશન સમાપ્ત તારીખ 

Declare After 2025 Neet Result 

 પિન નંબર ખરીદી

Declare After 2025 Neet Result 

ઓનલાઇન રજીસ્ટ્રેશન

અને ડોક્યુમેન્ટ અપલોડ

Declare After 2025 Neet Result 

 ડોક્યુમેન્ટ વેરીફીકેશન (હેલ્પસેન્ટર)

Declare After 2025 Neet Result 

 મેંરીટ લિસ્ટ

Declare After 2025 Neet Result 

 મોક રાઉન્ડ

Declare After 2025 Neet Result 

 પ્રથમ રાઉન્ડ

Declare After 2025 Neet Result 

 ફીસ પેમેન્ટ(Bank)

Declare After 2025 Neet Result 

 હેલ્પસેન્ટર વેરિફિકેશન

Declare After 2025 Neet Result 

 કોલેજ રિપોર્ટિંગ

 Declare After 2025 Neet Result


Best Scholarship For BHMS Student CLICK HERE

GOVT Hostel Admission For BHMS Student CLICK HERE


Gujarat BHMS Admission 2025 :-Eligibility Criteria

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અથવા Indian Overseas Resident હોવો જોઈએ
  • પ્રવેશ લેનાર અરજદાર 31 ડિસેમ્બર,2024 સુધીમાં ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષની હોવી જોઈએ.
  • અરજદાર ધોરણ 10,અને ધોરણ 12 Gujarat Board/ CBSE/ ICSE/ NIOS/ IB માંથી પાસ થયા હોવા જોઈએ
  • અરજદાર ધોરણ 12મુ અથવા AB ગ્રુપ સાથે પાસ થયેલા હોવા જોઈએ
  • અરજદાર ચાલુ વર્ષ NEET ની પરીક્ષા પાસ થયા હોવા જોઈએ

Gujarat BHMS Application Form 2025

ગુજરાતમાં BHMS મા પ્રવેશ લેવા માટે ACPUGMEC દ્વારા રજીસ્ટ્રેશન માટેની જહેરાત બહાર પાડવામાં આવશે રજીસ્ટેશન કર્યા વગર પ્રવેશ મળશે નહીં એટલે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે જેની સંપૂર્ણ માહિતી એની ઓફિશ્યિલ વેબસાઈટ Medmegujarat.org 2025 મુકવામાં આવે છે અરજદાર દ્વારા Website ચેક કરતા રહેવું


Gujarat BHMS Admission 2025:Councelling
BAMS Admission Gujarat Important Document

List of Documents Required for Admission Process of ACPUGMEC Medical Admission -ACPUGMEC-Medical Admission ની પ્રવેશ પ્રક્રિયા માટે આાવશ્યક પ્રમાણપત્રો ની યાદી-Click Here

  • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ
  • 10માં ધોરણની (SSC) માર્કશીટ
  • 12માં ધોરણની (HSC )માર્કશીટ
  • NEET-UG-2024 માર્કશીટની નકલ
  • જન્મ સ્થળ અને જન્મ તારીખ અને ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ – કોઈપણ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ જન્મ પ્રમાણપત્ર/ ટ્રાન્સફર સર્ટિફિકેટ (જેમાં અરજદારનું જનમસથળ બતાવતું હોય/ પાસપોર્ટ)
  • ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા અપાતું  ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • વિકલાંગ વ્યક્તિ (PwD) સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અધિકારી દ્વારા જારી કરાયેલ અપંગતાનું  પ્રમાણપત્ર
  • અમદાવાદના સ્થાનિક ઉમેદવાર માટે- કોલેજના ડીન તરફથી અપાતું  સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર.NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજઅમદાવાદ
  • સુરતના સ્થાનિક ઉમેદવાર માટ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચકોલેજના ડીન તરફથી અપાતું સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર
  • DEFENCE કર્મચારીઓના સંતાનો માટે-ગુજરાત સરકાર દ્વારા અધિકૃત  જારી કરાયેલ સંરક્ષણ કર્મચારીઓનું ડોમિસાઇલ પ્રમાણપત્ર અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ પ્રમાણપત્ર
  • ફિટનેસ પ્રમાણપત્ર-રજિસ્ટર્ડ મેડિકલ(M.B.B.S/MD/MS) પાસેથી પ્રાપ્ત કરેલ નિયત ફોર્મમાં ફિટનેસ પ્રમાણપત્ર
  • ફક્ત EWS માટે માન્ય  જાતિનું પ્રમાણપત્ર
  • ફક્ત OBC માટે માન્ય  જાતિનું પ્રમાણપત્ર
  • ફક્ત OBC માટે માન્ય  નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર
  • ફક્ત  SC-ST માટે માન્ય  જાતિનું પ્રમાણપત્રપ

Gujarat BHMS Applicatin Fees:-2025,Gujarat College Fees 2025-26

Categories

Fees

Unreserved (EWS)

1000+10000=11000

OBC

1000+10000=11000

SC-ST

1000+10000=11000

 

Gujarat BHMS Councelling Process 2025-26

  • પ્રથમ અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે
  • રજીસ્ટ્રેશન ની પ્રોસેસ પૂર્ણ થયા બાદ મેરીટ લિસ્ટ જાહેર કરવાં આવશે
  • મેરીટ લિસ્ટ માં પોતાનું નામ.ટકાવારી વગેરે ચેક કરી શકો છો
  • ત્યારબાદ ઓનલાઇન કોલેજ પસઁદગી કરી શકો છો
  • કોલેજ પસઁદગી કર્યા બાદ રાઉન્ડ મુજબ પરિણામ બહાર પાડવામાં  આવશે
  • કોલેજ પસઁદ હોય તો પ્રવેશ કન્ફ્રર્મ કરી શકો છો.
Gujarat BHMS Admission 2025, BHMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration

Gujarat BHMS Admission 2025, BHMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration

Gujarat BHMS Admission 2025, BHMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration


Gujarat BHMS Admission 2025:-Participating College List


BHMS Gujarat Goverment College List With Fees 2025 Update PDF Click Here

BHMS Gujarat Selffinance College List With Fees 2025 Update PDF Click Here

Name of Institute

Type

Govt. Quota

Government Homeopathic Medical College and Hospital, Dethli, Sidhpur

GOVT

0.04

Anand Homoeopathy College and Research Institute, Anand

GIA

0.35

Dr. V. H. Dave Homoeopathy College, Dairy Road, Anand

GIA

0.35

Gujarat Homoeopathy College, Savli, Dist. Vadodara

GIA

0.35


Gujarat BHMS Admission 2025, BHMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration

How To Apply Gujarat BHMS Admission 2025?,Gujarat Ayurvedic College Admission Process 

  • સૌ પ્રથમ ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે
  • અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો
  • Gujarat Bhms Admission 2025 માટે રજીસ્ટ્રેશન ફોર્મ માં સામાન્ય માહિતી,પર્સનલ માહિતી અને શેક્ષણિક માહિતી ભરવાની રહેશે
  • જરૂરી ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • તમામ જરૂરી વિગતો ભર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને 2-3- પ્રિન્ટ લઇ પોતાની પાસે સાચવી રાખવી 
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ નજીકના કોઈ પણ હેલ્પસેન્ટરની એપોઇમેન્ટ લઇ ડોક્યુમનેટ વેરિફિકેશન કરવાના રહેશે

Gujarat BHMS Admission 2025:Application Form,Registration Dates,Round Councelling.Best Colleges

મેરિટલિસ્ટ માં સમાવેશ નહિ કરવાના કારણો

નીચે આપેલા કારણોસર તમારું નામ લાયક ઉમેિવારોની યાદીમાં આવશે નહી

  • શેક્ષણિક વર્ષમાં  નીટ-યુજી-2024 માં જરૂરી કટ ઓફ કરતાં ઓછા ગુણ હોય.
  • અરજદારનો જન્મ ગુજરાત રાજ્યમાં ના” થયો હોય અથવા ગુજરાત રાજ્યનો ડોમીસાઈલ નાહોય.(અમુક અપવાદરૂપ માન્ય) 
  • અરજદાર ગુજરાત રાજ્ય બહાર શાળામાંથી 12મું/10મું ધોરણ પાસ કયુ હોય.અમુક અપવાદરૂપ માન્ય (અમુક અપવાદરૂપ માન્ય) 
  • ઓનલાઇન ફોર્મ ભર્યું હોય પણ હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવ્યું હોય
  • મેડિકલ બોર્ડ દ્વારા મેડિકલ કોસીસમાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરાયેલ હોય.
  • આ ઉપરાંત પ્રવેશ કમિટી તરફથી અયોગ્ય ગણવામાં આવે 

Process For BHMS Admission Gujarat In 2025
Gujarat Homepathic Admission Full Process 2025-26

Important Topics:-

  • તમારો ID પાસવર્ડ USER ID,સાચવીને રાખવું અજાણ્યા લોકોને આપવું નહીં
  • રજીસ્ટ્રેશન કર્યા પછી મળેલો USER ID સેવ કરીને રાખવો
  • પ્રવેશ પ્રક્રિયાને લગતા તમામ SMS કમિટી તરફથી મોકલવામા આવશે એના માટે જે સક્રિય હોય એવા રજીસ્ટ્રેશન સમયે બે મોબાઇલ નંબર આપવા (એક વિધાર્થીનો ચાલુ મોબાઈલ નંબર અને બીજી વાલીનો આપવો)
  • મહત્વની સૂચનાઓ અને અપડે્સ માટે વેબસાઇટની વારંવાર મુલાકાત લેતા રહો
  • પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોઈ પણ સંજોગોમાં કમિટી તરફથી પ્રવેશ રદ કરવામાં નહીં આવે
  • પ્રવેશ મળ્યા પછી રિપોર્ટિંગ સમયે હેલ્પ સેન્ટર પર તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે મેડિકલ ફિટનસ પ્રમાણપત્ર જમા કરવું ફરજિયાત  છે
  • પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર એ એડમિશન ઓર્ડર નથી


Gujarat Medadgujarat.org Login 2025 

Admission Important Link 2025-26

 Home Page

 Click Here

 Official Website

 Click Here

 Registration-Login

 Click Here

 BHMS Scholarship 

 Click Here

 BHMS Hostel 

 Click Here

 Helpcenter List

 Click Here

 

Gujarat BHMS Admission 2025 :-FAQ

પ્રશ્ન:-ગુજરાતમાં મેડિકલ એટલે કે BHMS પ્રવેશ માટેની જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવે છે?

જવાબ:-દર વર્ષ ધોરણ 12 અને NEET ના પરિણામ પછી ચાલુ કરવાં આવે છે.


પ્રશ્ન:-જો NEET ની પરીક્ષા ચાલુ વર્ષ આપેલી ના હોય તો ગુજરાતમાં BHMS પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરી શકાય ?

જવાબ:-ગુજરાતમાં BHMS  પ્રવેશ માટે ચાલુ વર્ષે NEET ની પરીક્ષા પાસ થયેલા હોવા જરૂરી છે.


પ્રશ્ન:-BHMS પ્રવેશ માટે ઑફલાઇન અરજી કરી શકાય છે?

જવાબ:-ના


પ્રશ્ન:-ગુજરાતમાં BHMS માં પ્રવેશ કઈ રીતે મેળવી શકું?

જવાબ:-જો તમ ચાલુ વર્ષ NEET ની પરીક્ષા પાસ કરી હોય તો ગુજરાત BHMS પ્રવેશ માટે ફોર્મ ભરી શકો છો

 

Important:-Please always Check and Confirm the above details with the official website and Advertisement/Notification.


Post a Comment

Previous Post Next Post