ગુજરાતમાં દર વર્ષે કોલેજો અને યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવે છે જો તમે MBA Gujarat મા પ્રવેશ લેવાનું વિચારી રહ્યા હોય તો આ પેજમાં ગુજરાતમાં MBA પ્રવેશ માટેની સંપૂર્ણ માહિતી મળશે ગુજરાતમાં MBA માં પ્રવેશ લેવા માટે જે પણ મહત્વની વાતો છે તેમની સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળશે પ્રવેશ માટેની જાહેરાત દર વર્ષે કરવામાં આવે છે Gujarat Master of Business Administration 2024 પ્રવેશ ગુજરાત માટેની જાણવા લાયક માહિતી જેવી કે કોલેજની માહિતી,રજીસ્ટ્રેશન ફીસ,રજીસ્ટ્રેશન પ્રક્રિયા,જરૂરી ડોક્યુમેન્ટ,કોલેજની ફીસ,એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં મળશે

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024



Master of Business Administration Admission 2024 Gujarat  માટેની સંપૂર્ણ માહિતી લઈશું

  • MBA Gujarat University Admission
  • Gujarat MBA Admission Eligibility Criteria
  • CMAT Without MBA Gujarat 2024
  • Without CMAT Admission Gujarat
  • MBA Admission Process 2024 Gujarat
  • MBA Gujarat Admission Fees
  • Gujarat MBA Goverment College
  • Master of Business Administration Admission Notification 2024
  • MBA ACPC Login Gujarat Apply 2024
  • ACPC MBA-MCA Apply 2024
  • MBA Top Colleges Gujarat 

 

mba ગુજરાતમાં પ્રવેશની સંપૂર્ણ માહિતી માટે આ પેજ વાંચો. કારણ કે આ પોસ્ટ પર તમને mba વિશે સંપૂર્ણ માહિતી મળશે કૃષિ યુનિવર્સિટી પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેરાત બહાર પાડવામાં આવે છે જો તમે લાયકાત ધરાવતા હોય તો mba માટે ફોર્મ ભરી શકો છો. દર વર્ષે કૃષિ યુનિવર્સિટી માટેના ફોર્મ એટલે કે રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવે છે

Gujarat MBA Admission Overview 2024,ACPC Registration 2024


પ્રવેશ માટેના કોર્સનું નામ 



MBA- Master of Business Administration



 

પ્રવેશ કમિટી

Admission Committee for

Professional Courses

વેબસાઈટ નું નામ

ACPC

 

MBA Gujarat College Expected Cut Off 2024 PDF

અહીંયા નીચે આપેલો CUT-OFF વર્ષ 2023/24 નો છે જેમાં કોલેજ મુજબ છેલ્લે કેટેગરી મુજબ કેટલે અટક્યું હતું તેની માહિતી આપવામાં આવી છે

MBA Gujarat College CutOff-2024-Click Here

MBA  College Cut Off Gujarat 2024-Click Here

MBA Cut Off Gujarat 2024-Click Here

MBA Government College Cut Off Gujarat 2024-Click Here

 

Gujarat MBA University Admission2024:-Key Dates

 

 

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Best Imporant Scholarship For MBA  Student


MBA GUJARAT BEST SCHOLARSHIP

CLICK HERE

MBA GOVT HOSTEL ADMISSION

CLICK HERE

 

Gujarat MBA Admission 2024:-Eligibility Criteria,MBA Gujarat Eligibility Criteria


Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Gujarat Goverment College MBA Admission Form 2024

ગુજરાતમાં MBA કોર્સ મા પ્રવેશ લેવા માટે ACPC 2024 દ્વારા રજીસ્ટ્રેશન માટેની જહેરાત બહાર પાડવામાં આવશે રજીસ્ટેશન કર્યા વગર પ્રવેશ મળશે નહીં એટલે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે જેની સંપૂર્ણ માહિતી એની ઓફિશ્યિલ વેબસાઈટ ACPC Gujarat 2024 મુકવામાં આવે છે અરજદાર દ્વારા Website ચેક કરતા રહેવું


Gujarat MBA Admission 2024: Councelling
MBA Admission Gujarat Important Document

  • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ
  • 10માં ધોરણની (SSC) માર્કશીટ
  • 12માં ધોરણની (HSC )માર્કશીટ
  • સ્નાતક માર્કશીટ
  • CMAT માર્કશીટ નકલ 
  • જન્મ સ્થળ અને જન્મ તારીખ અને ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ 
  • ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા અપાતું  ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • વિકલાંગ વ્યક્તિ (PwD)  અપંગતાનું  પ્રમાણપત્ર
  • ફક્ત EWS માટે માન્ય  જાતિનું પ્રમાણપત્ર
  • ફક્ત OBC માટે માન્ય  જાતિનું પ્રમાણપત્ર
  • ફક્ત OBC માટે માન્ય  નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર
  • ફક્ત  SC-ST માટે માન્ય  જાતિનું પ્રમાણપત્ર

 

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Gujarat MBA Application Fees:-2024,
Gujarat MBA College Fees 2024-25

Course

Fees

MBA

500

MCA

500

MBA+MCA

750

 

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Gujarat MBA Admission Process 2024-25

  • પ્રથમ અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે
  • રજીસ્ટ્રેશન ની પ્રોસેસ પૂર્ણ થયા બાદ મેરીટ લિસ્ટ જાહેર કરવાં આવશે
  • મેરીટ લિસ્ટ માં પોતાનું નામ.ટકાવારી વગેરે ચેક કરી શકો છો
  • ત્યારબાદ ઓનલાઇન કોલેજ પસઁદગી કરી શકો છો
  • કોલેજ પસઁદગી કર્યા બાદ રાઉન્ડ મુજબ પરિણામ બહાર પાડવામાં  આવશે
  • કોલેજ પસઁદ હોય તો પ્રવેશ કન્ફ્રર્મ કરી શકો છો 

Gujarat MBA Admission 2024:Application Form,Registration Dates,Round Councelling, MBA Best Colleges Gujarat

 

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024

Gujarat MBA Admission 2024:-Participating College List

MBA College List With Fees 2024 Update PDF Click Here

 

Gujarat MBA Admission 2024, Gujarat Acpc MBA Admission Form 2024, MBA Ahmedabad College Admission 2024
How To Apply Gujarat MBA Admission 2024?, Gujarat MBA College Admission Process

  • સૌ પ્રથમ ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે
  • અરજી કરવા ACPC માટે લિંક પર ક્લિક કરો
  • Gujarat Master of Business Administration Admission 2024 માટે રજીસ્ટ્રેશન ફોર્મ માં સામાન્ય માહિતી,પર્સનલ માહિતી અને શેક્ષણિક માહિતી ભરવાની રહેશે
  • જરૂરી ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • તમામ જરૂરી વિગતો ભર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને 2-3- પ્રિન્ટ લઇ પોતાની પાસે સાચવી રાખવી 


Process For MBA Admission Gujarat In 2024
Gujarat MBA Admission Full Process 2024-25

Important Topics:-·         

  • તમારો ID પાસવર્ડ USER ID,સાચવીને રાખવું અજાણ્યા લોકોને આપવું નહીં
  • રજીસ્ટ્રેશન કર્યા પછી મળેલો USER ID- પાસવર્ડ  સેવ કરીને રાખવો
  • પ્રવેશ પ્રક્રિયાને લગતા તમામ SMS કમિટી તરફથી મોકલવામા આવશે એના માટે જે સક્રિય હોય એવા રજીસ્ટ્રેશન સમયે બે મોબાઇલ નંબર આપવા (એક વિધાર્થીનો ચાલુ મોબાઈલ નંબર અને બીજી વાલીનો આપવો)
  • મહત્વની સૂચનાઓ અને અપડે્સ માટે વેબસાઇટની વારંવાર મુલાકાત લેતા રહો
  • પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોઈ પણ સંજોગોમાં કમિટી તરફથી પ્રવેશ રદ કરવામાં નહીં આવે

Gujarat ACPC Registration 2024 
 

Admission Important Link 2024-25


 Home Page

 Click Here

 Official Website

 Click Here

 Registration-Login

 Click Here

 MBA Scholarship

 Click Here

 MCA Hostel

 Click Here

 

Gujarat MBA Admission 2024 :-FAQ

 

પ્રશ્ન:-ગુજરાતમાં Master of Business Administration કોર્સ પ્રવેશ માટેની જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવે છે?

જવાબ:-દર વર્ષ Admission Committee for Professional Courses દ્વારા માર્ચ મહિનાથી જુલાઈ મહિના વચ્ચે પછી ચાલુ કરવાં આવે છે


પ્રશ્ન:- Master of Business Administration કોર્સ પ્રવેશ માટે ઑફલાઇન અરજી કરી શકાય છે?

જવાબ:-ના


પ્રશ્ન:-ગુજરાતમાં Master of Business Administration કોર્સ માં પ્રવેશ કઈ રીતે મેળવી શકું?

જવાબ:-જો તમ ચાલુ વર્ષ Bachelor Degree  ની પરીક્ષા પાસ કરી હોય તો ગુજરાત MBA કોર્સ પ્રવેશ માટે ફોર્મ ભરી શકો છો

 

 

Important:-Please always Check and Confirm the above details with the official website and Advertisement/Notification.

 

Post a Comment

Previous Post Next Post